Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મોરબી પંથકમાં પાણીનો પોકાર :35 ગામના ખેડૂતોએ કલેકટર કચેરીએ ઉમટ્યા

24 કલાકનું અલ્ટીમેટમ ચક્કાજામ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

મોરબીમાં 35 ગામના ખેડૂતોએ રવિ પાક માટે સિંચાઈનું પાણી મળે તે માટે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે પાણી આપવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા.

  ખેડૂતોનું કહેવુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી છોડવામા આવ્યુ પરંતુ કેનાલમાંથી પાણીની બેફામ ચોર કરવામાં આવતા પાણી મોરબીની બ્રાન્ચ કેનાસ સુધી પહોંચતુ નથી. ત્યારે ખેડૂતોની માગ છે કે, આગામી 24 કલાકમાં પાણી આપવામાં નહી આવે તો ચક્કાજામ કરી આત્મવિલોપન કરવામાં આવશે.

(9:14 pm IST)
  • આણંદ જિલ્લાના પેટલાદ એપીએમસી દ્વારા વડાપ્રધાનને પત્રઃ રાજયના પૂર્વ મંત્રી સી.ડી. પટેલે સતાનો દૂરઉપયોગ કર્યાનો આક્ષેપ access_time 12:23 pm IST

  • નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા રવિવારે પ્રવાસીઓનો જબરો ધસારો :ગઈકાલે 13,834 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી :રવિવારે 31,51,360 રૂપિયાની આવક : 18 દિવસમાં કુલ 2,00,577 પ્રવાસીઓએ મુલાકાત લીધી.: 18 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 4,35,55,509 રૂપિયાની આવક થઈ. access_time 7:30 pm IST

  • બોટાદ એસપી સજ્જનસિંહ પરમાર ની બદલી:સુરત ખાતે કરાઈ બદલી:નવા એસપી તરીકે વડોદરાના હર્ષદ મહેતા મુકાયા. access_time 3:49 pm IST