Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

લીંબડી શહેરના લાઇફ મીશન રાજ રાજેશ્વરધામ જાખણ ખાતે

તા.૨૩ થી ૨૫ નવે. રાષ્ટ્રીય સ્તરની નેશનલ યોગાસન સ્પોટર્સ ચેમ્પીયનશીપ ૨૦૧૮ યોજાશે

ભાવનગર તા ૨૦ : યોગએે તમામ રમતોની માતા છે. કોઇપણ રમતવીરે પોતાની રમતામાં એકાગ્રતા, ધીરશજ,સંયમ અને સક્રિયાતા પ્રાપ્ત કરછા યોગ એ પાયાની જરૂરીયાત છે. ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગ અનેકલ્ચર (IFYC ) દ્વારા લીંબડી શહેરના લાઇફમીશન રાજરાનજેશ્વરધામ જાખણ ગામે ખાતે ભારતભરમાં સોૈપ્રથમવાર સોૈથી મોટાપાયે રાષ્ટ્રીય સ્ર્તરની, '' નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયન શીપ-૨૦૧૮'' યોજાઇ શહી છે. આગામી તા. ૨૩ થી ૨૫ નવેમ્બર દરમ્યાન યોજાનારી આ યોગાસન સ્પોર્ટસસસ મો(પીટીશનમાં ભારતના ૨૬૯ સ્પર્કકો ઉપરાંત ગુજરાતના રાજય સ્ત્તરે પસંદગીપામેલા ૩૫ સ્પર્ધકો સાથે ૧૪ વર્ષથી નીચેની વયના ,૧૪ થી ૧૯ વર્ષની વયના ૧૯ થી ૨૫ વર્ષની વયના, ૨૫ થી ૩૫ વર્ષની વયના, ૩૫ થી ૪૫ વર્ષની વયના અને ૪૫ થી ઉપરની વયમાં ૩૧૫ જેટલા સ્પર્ધકો એથલેટીક યોગ સ્પોર્ટસ, કોમ્બીનેહન યોગ સ્પોર્ટસપ અને આરટીસ્ટીક યોગ સ્પોર્ટસ એમ ૩ પ્રકારની યોૈયીકરમત-ગમત  સ્પર્ધામાં પોતાની નિપુણતા દાખવવા ભાગ લેનાર છે. આપણા વડા પ્રધાન શ્રી નરેન્દક્ષ્રભાઇ મોદીએ વિશ્વભરમાં લોકોને ધર્મજાતીના ભેદભાવ વગર યોગની મહત્છતાનો સ્વીકાર કરાવી યોગને આંતરરાષ્ટ્રીય સ્ત્તરની શરીર સોૈષ્ઠતા પ્રવૃતી તરીકે સ્વીકરારાવડાવી. તા ૨૦ મી જુનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવા પ્રોત્સાહીત કર્યા છે. અને ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્ત્તરની લંકુલીશ યોગ યુનિવર્સિટીની  સ્થાપના કરી  યોગનાં વિષયમાંં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સુધીનાં અભ્યાસક્રમની સવલત ઉભી કરી છે, યોૈગીક પ્રવૃતીનું સમા ચિન્હ ગણાય.ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગ એન્ડ કલ્ચરનો મુખ્ય હેતુ આવા આયોજનો કરી યોૈગીક રમતોને રેશીયા રમતોત્સ્વમાં સ્થાન અપાવવાનું છે અને એટલે જ આંતરરાષ્ટ્રીય સ્ત્તરે યોગાસન સ્પોર્ટસ તરીકે હમત્વનું સ્થાન ધરાવતી આ ત્રણ પ્રકારની યોૈગીક રમત સ્પર્ધા યોજાઇ રહી છે. યોૈગીક સંસ્થા લાઇફ મીશનનાં પ્રણેતા સ્વામી રાજશ્રી મુનીજીના આર્શિવચનો સાથે ભારત સરકારનાં આયુષ ડિપાર્ટમેન્ટ (AYUSH) કેન્દ્રીય મંત્રીશ્રસ શ્રીપાદ નાયકનાં હસ્તે તા.૨૩ નવેમ્બરના રોજ સાંજના૪.૦૦ વાગે ઉદ્ઘાટન થનાર આ યોૈગીક રમત-ગમત સ્પર્ધાનો સમાપન વિધી તા. ૨૫ નવેમ્બર ૨૦૧૮ ના રોજ  સાંજે ૪.૦૦ કલાકે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે થનાર છે. આ પ્રસંગે મીસ યોગીની ઓફ ઇન્ડિયા અનેમીસ્ટર યોગી ઓફ ઇન્ડિયાના એવોર્ડ પણ અર્પણ થવાનાં છે.તા. ૨૪ નવેમ્બરના રોજ રાત્રીનાં નવ કલાકે ગુજરાતનામહંમદરફી ફેઇમનાં નામી ગાયક શ્રી બંકીમ પાઠકનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ સમગ્ર આયોજનને પાર પાડવા ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગ એન્ડ કલ્ચરનાં હોદેેદારો શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી,શ્રી ડાયાલાલ જી. કામદાર, ડો. હર્ષદ સોલંકી અને સંસ્થાના વાઇસ પ્રેસીડન્ટ શ્રી સંતોષ જી. કામદાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:36 am IST)