Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભારે વરસાદ પડતાં ગોંડલમાં ૩૦નાં બદલે ૮ મણ મગફળી થઇ

ગોંડલ : વિદાય લેતા ચોમાસામાં વરસાદ વરસતા પાકને ભારે નુકશાન થયુ છે. ગોંડલનાં ખેડૂત મગનભાઇ ઠુંમર, ઉમેશભાઇ ઠુંમર અને ભીખુભાઇ ખંૂટની વાડીમાં દર વર્ષે ૩૦ મણ મગફળીનું એક વિઘામાં ઉત્પાદન થતુ પરંતુ આ વખતે વરસાદનાં કારણે ૮ મણ મગફળીનું ઉત્પાદન થયુ છે. તસ્વીરમાં મગફળીનું નિરીક્ષણ કરતા ખેડૂતો નજરે પડેે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:37 am IST)