Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો : બગસરામાં વાદળો વચ્ચે ઝરમર વરસાદ :

અમરેલી : સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે બપોરે બાદ જૂનાગઢ અને માંગરોળમાં મેઘરાજાએ પધરામણી કરી હતી સાથે અમરેલી જિલ્લામાં વાતાવરણમા પલટો આવ્યો હતો. બગસરામા ઘનઘોર વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી રોગચાળો ફેલાવાની ભીતી સેવાઇ રહી છે.

(8:24 pm IST)