Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કચ્છના મુન્દ્રા બંદરે ઝડપાયેલ અ..ધ..ધ ૯૦૦૦ હજાર કરોડના હેરોઈન પ્રકરણમાં ચેન્નાઈની મહિલા વૈશાલી, પતિ સુધાકર સહિત ૨ ઝડપાયા: રિમાન્ડની માંગણી સાથે ભુજ કોર્ટમાં રજૂ

ભુજ: ભારતમાં ઝડપાયેલ અત્યારસુધીના વિક્રમી જથ્થામાં હવે ડીઆરઆઈ, એનસીબી પછી એનઆઈએ તપાસ માટે મેદાનમાં, ડ્રગ્સ માફિયાઓનું મોટું નેટવર્ક તોડવા એજન્સીઓ વચ્ચે તાલમેલ અને કડક તપાસ જરૂરી, પોર્ટ ઉપર તૈનાત કસ્ટમની ભૂમિકા સામે સવાલો: કલીયરન્સ આપનાર અધિકારીઓની ભૂમિકા આયાતકારોના બેંક એકાઉન્ટ વિગેરેની ઊંડી તપાસ કરવી જરૂરી: ઈરાનના અબ્બાસ બંદરેથી હસન હુસેન લિ. કંદહાર અફઘાનિસ્તાન દ્વારા ભારતની વિજયવાડા સ્થિત આશી. ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવ્યું હતું.(વિનોદ ગાલા)

(11:23 am IST)