Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અમરેલી જિલ્લા સહકારી બેંક દ્વારા ૪ લાખ લોકો માટે વીમા કવચ

રાજકોટ :  અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા આજે સામાન્ય સભામાં ચેરમેન દિલીપ સંધાણીએ બેંક ના સભાસદો, મંડળીના સભાસદો અને બેંકના તમામ ખાતેદારો સહિત ૪ લાખ લોકો માટે આકસ્મિક વીમા કવચની જાહેરાત કરી છે. પ્રતિવ્યકિત દીઠ ર લાખ લખે ૮ હજાર કરોડનું પ્રીમીયમ બેંક ભરશે. આવી જાહેરાત કરનાર અમરેલી બેંક દેશમાં પ્રથમ છે.

(1:15 pm IST)