Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કેશોદની હોસ્પિ.માં કોવિદના દર્દીએ ૩જા માળેથી ઝંપલાવ્યું

જૂનાગઢ: કેશોદ નોબલ હોસ્પિટલમાં ચાલતી ખાનગી કોવિડ હોસ્પિટલમાં  કેશોદના જ વયોવૃદ્ધ નિવૃત કર્મચારી પ્રવીણભાઈ દેવરાજભાઈ ડઢાણીયા ઉંમર વર્ષ ૬૧એ ત્રીજા માળેથી અગમ્ય કારણોસર છલાંગ લગાવી છે તેમને ૧૦૮ દ્વારા કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વીનુ જોશી, જૂનાગઢ

(2:40 pm IST)