Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ : સાંજે 4થી 6 દરમિયાન વિસાવદરમાં સવા ઇંચ ,વંથલીમાં અડધો ઇંચ વરસાદ : જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ઝાપટા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે સાંજે 4થી 6 દરમિયાન વિસાવદરમાં સવા ઇંચ ,વંથલીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જયારે જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ઝાપટા પડ્યા છે 
 

(10:28 am IST)