Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજુલાના ભંગારના ગોડાઉનમાંથી દારૂ સાથે ૩ શખ્સો ઝડપાયા

રાજુલા, તા.૨૦: અમરેલી ર્ંપોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાયઙ્ગ દ્વારા હાલમાં પ્રોહી જુગાર ની ડ્રાઇ હોય અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલઙ્ગ સુચના તેમજઙ્ગ ર્ંનાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરીર્નાંઙ્ગ માર્ગદર્શન અન્વયેના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના ર્ંઇન્ચા પોલીસ ઇન્સ. એ.પી.ડોડિર્યાં તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી મળતા રાજુલા ની હીડોરણા ચોકડી અફઝલભાઇ અલીભાઇ લાખાણી ના ભંગાર ના ગોડાઉન મા હકીકત વાળી જગ્યા એ જઇ રેઇડ કરતા ભંગાર ના ગોડાઉન માથી ભારતીય બનાવટના ર્ંઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦૯ કી.રૂ.૩૮,૧૫૦/-ર્ં નો મુદ્દામાલ જથ્થો ઝડપાતાઙ્ગ ગૌતમભાઇ બાબુભાઇ ધાખડા તેમજ અન્ય ૨ આરોપી ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે (૧) અફઝલભાઇ અલીભાઇ લાખાણી ઉ.વ.૩૧ રહે.રાજુલા તા.રાજુલા (૨) કાળુભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ ઉ.વ.૪૦ રહે.રાજુલા તા.રાજુલા (૩) ગૌતમભાઇ બાબુભાઇ ધાખડા ઉ.વ.૨૪ રહે.રાજુલા તા.રાજુલાની ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનના ર્ંઇન્ચા પોલીસ ઇન્સ.એ.પી.ડોડિર્યાં તથા ર્ંહે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાર્ળાં તથા ર્ંહે.કોન્સ જુસબભાઇ જમાલભાઇર્ં તથા ર્ંપો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંર્હં તથા ર્ંપો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંર્હં તથા ર્ંપો.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇર્ં તથા ર્ંડ્રા હે.કોન્સ વિનોદભાઇ મેરામભાઇર્ં રાજુલા પોલીસ ટીમએ ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(1:12 pm IST)
  • મમતા આજે અમિત શાહને મળ્યા : NRC અંગે ગહન ચર્ચા access_time 4:00 pm IST

  • INX મીડિયા કેસ : પી. ચિદમ્બરમને હજુ જેલમાં રહેવું પડશે : ૩ ઓકટોબર સુધી જેલવાસ લંબાયો access_time 4:01 pm IST

  • પીવે પોલીસ...પકડે પોલીસઃ ગૃહમંત્રી પ્રદિપસિંહ રાજીનામુ આપેઃ કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની માંગણીઃ શહેરના ભાગોળની હોટલો-પાર્ટી પ્લોટ-બુટલેગરોના અડ્ડાના આક્ષેપોઃ પોલીસ તંત્રનું નાક કપાયું મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં બનેલી ઘટનાથી સરકારે બોધપાઠ લેવો જરૂરી... access_time 3:44 pm IST