Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

લાઠીના કેરાળાની સીમમાં નિદ્રાંધીન વૃદ્ધ ઉપર પાંચ શખ્સોનો હુમલો : લૂંટ

અમરેલી તા. ર૦ : લાઠી પંથકના કેરાળાની સીમમાં ઝરખીયા ગામ જવાના માર્ગો રાત્રીના કેબીનમાં સુતેલ નિદ્વાહીન વૃદ્ધ ગોવિંદ નરશીભાઇ રે. કેરાળા જોગાણી ઉપર પાંચ અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી રોકડ ૮૦૦૦ તથા મોબાઇલ મળી કુલ ૧૦,૦૦૦ ની લુંટ ચલાવી નાસી ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

માવજીંજવામાં ચોરી

બગસરાનીા માવજીંજવામાં રહેતા ધિરૂ બચુભાઇ સભાડીયાની વાડીમાંથી ટપક લાઇન ફીલ્ટર મશીન મોટરની પાઇપ લાઇન મળી કુલ કિ. રૂ.૧૦,૦૦૦ ની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પાી હતી.

ઝેરી દવા પીતા બેના મોત

લાઠીના ધુફણીયામાં રહેતી હેતલબેન પ્રવિણભાઇ ધારીના કરેણીમાં રહેતા રાજુ બચુભાઇ  કિરડીયાનું ઝેરી દવા પીતા મોત નિપજયું હતું.

(1:11 pm IST)