Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખોઃ જુનાગઢ સ્ટેમ્પ વેન્ડર એસો.ની રજુઆત

જુનાગઢ : રાજય સરકાર દ્વારા ૧ ઓકટોબરથી  ફીઝીકલી સ્ટેમ્પ પેપરોનું વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવનાર છે, ત્યારે ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખવા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા જુનાગઢ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશન  દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

(1:09 pm IST)