Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પોરબંદરમાં રેસ્ક્યુ ટ્રેનિંગ : હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરાયો

પોરબંદરમાં દરિયાઇ સુરક્ષાની સાથે માછીમારોની પણ સુરક્ષા કરતા કોસ્ટ ગાર્ડ દ્વારા ફુરસતના સમયમાં માછીમારોના રેસ્કયૂ માટેની ટ્રેનિંગ કામગીરી કરવામાં આવી હતી  જેમાં કોસ્ટ ગાર્ડ દ્રારા સમુદ્રમાં આપત્કાલીન સમયમાં માછીમાર-બોટ અને ક્રૂ મેમ્બરને કેવી રીતે રેસ્કયૂ કરી શકાય તે માટેની તાલિમ યોજાઇ. આ ટ્રેનિંગ પ્રોગામમાં હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરાયો હતો . આ સાથે સ્પીડ બોટના ઉપયોગ માટેની પણ તાલિમ યોજાઇ હતી.

(12:16 am IST)
  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • ડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST