Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

દ્વારકાના રાવલ ગામ ના તલાટી કમ મંત્રી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

જામનગર: દ્વારકા જિલ્લાના રાવલના તલાટીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે.કલ્યાણપુરના દેવળીયા નજીક બુલેટ પાસે થી તેમનો મૃતદેહ મળ્યો છે.જૂની અદાવતને લઈ હત્યા કરાયાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે

(6:24 pm IST)