Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ના સલાયા ફાટક પાસેથી વૃદ્ધ પુરુષ નુ ભૂખના કારણે મોત

ખંભાળિયા : સલાયા ફાટક નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર જાગી છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ છે.અજાણ્યા વૃદ્ધ પુરુષ નું ભૂખના કારણે મૃત્યુ થયા નું પ્રાથમિક તારણ  છે

(6:23 pm IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના ૧૪૬ ડોકટરોની અચાનક બદલી થતાં ભારે કચવાટ : ભયાનક રોગચાળો મોઢું ફાડીને ઉભો છે ત્યારે ફેંકાફેંકી થતા ભારે ઉહાપોહ access_time 1:37 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST