Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જેતપુરમાં અદ્યતન સુવિધા સાથેની હોટલ ક્રિસનું જયેશભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટન

જેતપુર, તા. ૨૦ :. શહેરના એમ.જી. રોડ ગાર્ડન સામે યુવા ભાજપ અગ્રણી લક્ષ્મણભાઈ ખટવાણી, ભાવેશ પટેલ, લલીત રૂપારેલીયા દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન સુવિધા સાથેની હોટલ 'ક્રિસ'નું ઉદ્ઘાટન કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, રામરૂપજીદાસ બાપુના હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય, સામાજિક આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

(1:44 pm IST)
  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • સુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST

  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST