Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વિંછીયામાં ગણેશોત્સવ :

વિંછીયા : અહી ભરતભાઇ મધીયાને ત્યા ગણેશ ઉત્સવનું આયોજન થયુ છે. દાદાના દર્શન માટે ભાવિકોની ભીડ જામે છે. બંને સમય આરતી - મહાપ્રસાદના આયોજન થયા છે. (તસ્વીર : પિન્ટુ શાહ, વિંછીયા)(૪૫.૨)

(11:41 am IST)