Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષા સઘન ;ઠેર-ઠેર ચેકપોસ્ટ ઉભી કરાઈ :નાકાબંધી :તમામ વાહનોનું ચેકીંગ

ભુજ : અફઘાની પાસપોર્ટ ધરાવતા ચાર લોકો ઘુસ્યા હોવાના ઈનપુટ બાદ સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ઠેર-ઠેર ચેકપોસ્ટ ઉભી કરીને નાકાબંધી કરવામાં આવી છે અને તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ છે

(1:46 pm IST)