Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગોંડલ કોલેજ ચોકમાં ગાય માતાનો અડીંગો

ગોંડલઃ અહિના સવારથી સાંજ ટ્રાફિકથી ધમધમતા રહેતા અને જયાં રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા મુકેલી છે તેવા ગોંડલની શાન કહેવાતા કોલેજ ચોકમાં જ વચ્ચો વચ્ચ ગૌમાતાઓએ  અડીંગો જમાવ્યો છે. જે ખરેખર ટ્રાફિક માટે નડતરરૂપ બને છે તે તસ્વીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે. પરંતુ નગરપાલિકા તંત્રના અધિકારીઓના નજરે ચડે છે. અને તેઓ શહેરમાંથી આ ત્રાસ દૂર કરાવે તેવી લાગણી પ્રવર્તી રહી છે તસ્વીરમાં કોલેજ ચોકમા એક બે નહિ પણ ૨૦ થી વધુ ગૌમાતાઓ અડીંગો જમાવ્યો છે તે જોઇ શકાય છે. (તસવીરઃ ભાવેશ ભોજાણી)

(11:49 am IST)
  • પૂછ-રાવલકોટ બસ સેવા સ્થગિત ;ચાકન દા બાગ ક્રોસિંગ પાસે 65 ટ્રક ફસાયા :પાકિસ્તાન કબ્જાગ્રસ્ત અને જમ્મુ કશ્મીર વચ્ચે દોડતી બસ પૈગામ એ અમન સ્થગિત :પાકિસ્તાનના ચાકન દા બાગ ગ (જમ્મુ કાશ્મીર )થી રાવલ કોટ (પાક,કબ્જાગ્રસ્ત કાશ્મીર )વચ્ચે ચાલતી આ બસ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી આવી નથી access_time 1:00 am IST

  • સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડીટોરીયમમાં ઉપકરણોના સ્વદેશી કરણની કોશીશો ઉપરના પુસ્તકોનું એરચીફ શ્રી ધનોઆએ દિલ્હીમાં વિમોચન કર્યું : પાકિસ્તાનની દરેક હલચલ પર નજરઃ દરેક સ્થિતિને પહોંચી વળવા એરફોર્સ તૈયારઃ અમે પુરી રીતે સર્તક છીએઃ ડીફેન્સ સીસ્ટમની જવાબદારી અમારીઃ ધનોઆ access_time 3:54 pm IST

  • સત્તાધાર ગાદીના મહંત તરીકે પૂ.વિજયબાપુની વરણીઃ મહામંડલેશ્વર પૂ.ભારતીબાપુએ કરી જાહેરાત access_time 3:52 pm IST