Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જોડિયાના બાદનપરમાં બેચરબાપાનાં સંકલ્પથી ચારેકોર હરિયાળી છવાય

 જોડિયાઃ કરોડોના ખર્ચે વન મહોત્સવ કાર્યક્રમ ઉજવે છે પરંતુ ધરાતળ પર વનીકરણનું વિસ્તરણ વધતુ નથી. વૃક્ષો બાળમૃત્યુ પામે છે. પરંતુ જોડિયાના પાડોસી ગામ બાદનપરના એક વૃધ્ધ વડીલે પ્રેરક કાર્ય કર્યું છે.

બાનપરના બેચરબાપાએ પોતાના જીવનકાળમાં  વૃક્ષોને કેવી રીતે ઉછેરવા તેનો ાખલો બેસાડીને પ્રકૃતિપ્રેમીને ભેટ આપી છે. જોડિયાના તણ કિલોમીટર પાડોસી ગામ બાનપરના સીમ વિસ્તારમાં આવેલ પૌરાણિક કનકેશ્વર મહોવ બિરાજી રહ્યા છે.

વડીલ બેચરબાપાએ શિવમાર્ગના બંને બાજુ એકલા હાથે લીમડો, આમલી અને વડલો વાવીને જાતે માવજત કરીને હરિયાળી ઔર રાસ્તાનું સર્જન જે આજે શિવ મંરિે આવતા જતા શિવભકતોને પ્રકૃતિનું અદભુત દર્શન આજે બાપાની સંકલ્પશકિત, અને યોગદાન અન્ય માટે પ્રેરણા તથા બોધપાઠનો સંદેશ આપે છે. (૧૧.૪)

(10:54 am IST)