Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

હાર્દિક પટેલની અટકાયત બાદ મોરબીમાં પોલીસ એલર્ટ :બંદોબસ્ત વધારાયો :નવા બસસ્ટેશન પાસે પોલીસ કાફલો તૈનાત

અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત બાદ પાટીદારોના હબ ગણાતા મોરબીમાં પોલીસ સતર્ક બની છે. ઉપવાસ આંદોલનમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી સમર્થકો અમદાવાદ આવવાના છે. ત્યારે મોરબી પોલીસે શહેરમાં બંદોબસ્ત વધારી દીધો છે

 . નવા બસસ્ટેન્ડ પાસે એલસીબી, એસઓજી સહિત પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બતે તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક સ્થિતિમાં જોવા મળી રહી છે.

(1:43 pm IST)