Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે ,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.23.587 સેમ્પલ લેવાયા છે

(6:41 pm IST)