Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધ્રોલ ભાજપ દ્વારા સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે ૧ વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ

ધ્રોલ શહેર ભાજ દ્વારા સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેમાં ૧ વર્ષ પૂર્ણ થતા ધ્રોલમાં સ્મશાન અને ભૂચર મોરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં ૭૬ કાલાવડ પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ધ્રોલ, શહેર સંગઠન પ્રમુખ સમીરભાઇ શુકલ, ધ્રોલ, નગરપાલીકા પ્રમુખ મનસુખભાઇ પરમાર પતી, પૂર્વ પ્રમુખ ધ્રોલ નગરપાલીકા કોર્પોરેટર સહિત આગેવાન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(12:50 pm IST)