Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રાજકોટ જિલ્લા બેંકમાં ચૂંટાયેલા રાદડિયા બંધુઓ અને ગોરધનભાઇ ધામેલિયાનું જેતપુરમાં સન્માન

રાજકોટઃ શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ બેંક લી.ની ચુંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા શ્રી જયેશભાઇ રાદડિયા (કેબીનેટ મંત્રીશ્રી), તથા શ્રી લલિતભાઈ રાદડીયા અને શ્રી ગોરધનભાઈ ધામેલીયાનું ફુલહાર અને મોમેન્ટો આપી સ્વાગત સન્માન જેતપુર મુકામે ધોરાજી રોડ, શ્રી લેઉવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર,જીમખામાં કલબ જેતપુર, ગોવિંદકુંજ હવેલી, સુદામાનગર હવેલી , લાયન્સ કલબ જેતપુર, જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, જેતપુર નવાગઢ નગરપાલિકા, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ , સરદાર પટેલ કેળવણી મંડળ, માર્કેટિંગ યાર્ડ જેતપુર, ગ્રેઇન કિરાણા ,કાપડ મર્ચન્ટ, રોટરી કલબ જેતપુર , જેસીઆઈ જેતપુર વિગેરે સંસ્થાઓના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર.(

(11:55 am IST)