Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મૂળીના સરલા ગામે ડેન્ગ્યુના રોગનું માર્ગદર્શન અપાયુ

મૂળી : મૂળી તાલુકાના સરલા ગામે આવેલ મા.શાળા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ-મૂળી આયોજીત ડેગ્યુ માસ અતર્ઞત નાટક અને સંગીત સાથે ડેગ્યુ ના લક્ષણો સારવાર લક્ષણો ડેગ્યુ અટકાવ વા સહીત વિવિધ માહિતી આપવામા આવી હતી મૂળી તાલુકા હેલ્થ સુપરવાઇઝર કે આઇ પટેલે જણાવ્યા મુજબ ડેગ્યુ વરસાદી માહોલમા ખાસ જુલાઇ ઓગષ્ટ માસમા મસ્છરોના ઉપદ્રવ થતા ડેગ્યુ રોગ દેખાડો આપતો હોય ડેગ્યુ માદા એડીસ મસ્છર કરડવાથી થતો હોય અગમચેતી ના ભાગરૂપે કાર્યક્રમ યોજવામા આવેલ હતો વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોએ પણ હાજર રહયા હતા શાળા પરિવારે પણ જહેમત ઉઠાવી હતી.

(2:02 pm IST)