Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘાની કાગડોળે રાહમાં ધરતીપુત્રો

ગોંડલઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓણ વર્ષ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે અને મેઘસવારીની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ધરતીપુત્રો તેમના અનુભવોના ખજાનામાંથી અટકળ કાઢે છે કે રાફડા કોઇ લઇ લે છે. કંટોલાની ગાંઢોમાંથી કોર નીકળે છે.કાકીડા લાલ થઇ જાય, ઘરવાડના ઘેટામાં વરસાદનો વરતારો આવી જાય છે. આભા મંડળમાં રાત્રીના તારામંડળ એક થાય અને છુટા પડે એટલે મેઘરાજાની સવારી નજીક દેખાય છે લીમડામાંથી લીંબોડીપાકીને ખરવા લાગે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:28 am IST)