Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભાવનગરમાં વરસાદી માહોલ ;સમયાંતરે ઝાપટા

ભાવનગરમાં વરસાદથી લોકોમાં આનંદ અને ઉત્સાહ વરતાઇ રહ્યો છે. જોકે ભાવનગરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલને યથાવત જાળવી રાખવા માટે વરસાદ જાણે સમયાંતરે ઝાપટા વરસાવી રહ્યો છે.

(12:52 am IST)