Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વેરાવળ તાલુકાના ખેડુતોને નુકસાને વળતર ચુકવવા માગણી

પ્રભાસપટાણઃ વેરાવળ તાલુકાનાં ખેઢેરી, માનિડા, માથાચુરીયા રામપરા, આંણદપરા, કોડીદ્રા, પંડવા, ઇન્દ્રોય, સહિત અનેક ગામોમાં દશ દિવસ વરસાદને કારણે ખેતરોમાં સતત ભરાયેલા પાણી તેમજ ધોવાણને કારણે મગફળોનાં પાકને નુકશાન થયેલ છે. મોટાભાગનાં વિસ્તારોમાં મગફળીની વાવણી થતાને તુરત વરસાદ સતત લાંબા સમય વરસાદને કારણે મગફળીનો પાક નિખુદ ગયેલ હતે તેમજ અમુક શહેરોમાં પાણીના ગેરહાર પ્રવાણને મગફળી સહિન ખેનરે છે નું ધોવણ થયેલ છે જેથી ખેડુતોનો જેમ-તેમ કરીને બિયારણ માને ખાતરો લઇ અને આ વાવણી કરેલ મરેનન ઉપર પાણી ફરી વળેલ છે ખેડુતો મુશ્કેલીમાં મુકાયેલ છે આજે વરસાદ બંધ થતા ખેતરોમાંથી પાણી ઓછા થતા નુકશાનના આકડા સામે આવી રહેલ છે. ખેડુતોએ તાલુકા સેર્વ કરીને વળતર ચુકવે તેવી ખંઢેરી ગામનાં સરપંચ રમેશભાઇ ઝાલા દ્વારા માંગણી કરેલ છે. ખેતરોમાં ભરાયેલા પાણીની તસ્વીર.

(11:45 am IST)