Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માળિયાહાટિનામાં 46 ઇંચ વરસાદ ખાબક્યો : મેંદરડામાં 37 ઇંચ : ભેસાણમાં સૌથી ઓછો 16 ઇંચ વરસાદ

જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં ૧૮ તારીખ સુધીમાં  જુનાગઢમાં ૨૪.૮૪ ઇંચ, વિસાવદરમાં ૩૩.૫૨. ઇંચ, મેંદરડામાં ૩૭.૦૬ ઇંચ, વંથલીમાં ૨૪.૧૨ ઇંચ, ભેસાણમાં ૧૫.૭૬.ઇંચ, કેશોદમાં ૨૮ .૦૬ ઇંચ, માળિયા હાટીનામાં ૪૫.૭૨.ઇંચ, માણાવદરમાં ૨૩.૪૪ ઇંચ અને માંગરોળમાં ૨૯.૪૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

(11:29 pm IST)