Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

મોરબી જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય તરીકે ગોપાલભાઈ કાસુન્દ્રા ની નિમણુક

મોરબી જિલ્લાના પ્રગતિની હરણફાળ ભરી રહેલા અને મીની મોરબી તરીકે ઓળખાતા રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રની મોરબી જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે.
 હસમુખા, મળતાવડા અને સ્વભાવે સરળ એવા ગોપાલભાઈ બાંધકામ સહિત રાજકીય અને પાટીદાર સમાજમાં પણ  ખુબ સારી નામના ધરાવે છે.
 તેમના વિશાલ મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકો દ્વારા તેમના (મો. ન.9879075762) પર અભિનંદન વર્ષા થઈ રહી છે

(1:02 pm IST)