Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઇશ્વરીયામાં સુષોષણ દિન ઉજવણી

ઇશ્વરીયા, (ભાવનગર) : કુપોષણ નાબુદી માટે સરકાર શ્રીની ઝુંબેશ સંદર્ભે ઇશ્વરીયા ગામે સંકલિત બાળવિકાસ યોજના નીરક્ષક હેમાબેન દવે ની મુખ્ય ઉપસ્થિતિમાં મહિલા આરોગ્ય કાર્યકર શ્રી હિનાબેન દવે ના સંકલન સાથે સુપોષણ દિન ઉજવણી કરવામાં આવી. આંગણવાડી કેન્દ્ર ખનતે મહિલાઓ બહેનોએ ઉજવણીમાં ભાગ લીધો. સરપંચ કુંવરબેન આપણ અને આગણવાડી સંચાલિકા બહેનો સામેલ થયેલ.સુપોષણ દિન ઉજવણી ની તસવીર.

(11:57 am IST)