Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જામનગરમાં નવનિયુકત હોદેદારોનો સ્વાગત કાર્યક્રમ

જામનગર : અહીંયા ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન પરિવાર દ્વારા જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના નવનિયુકત હોદેદારોનું અભિવાદન હસમુખભાઇ જેઠવાને  મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા તથા ડે. મેયર કરશનભાઇ કરમુર ને શિશિરભાઇ કટારમલ દ્વારા તેમજ સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઇ જોષીને મહામંત્રી વિમલ કગથરા દ્વારા, શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરીને મહામંત્રી પ્રકાશભાઇ બામભણીયા અને દંડક શ્રીમતી જડીબેન સરવૈયાનું દયાબેન દ્વારા પષ્પ અર્પણ કરી  અભિવાદન કરવામાં આવેલ.

આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, શિક્ષણ સમિતી ચેરમેન વસંતભાઇ ગોૈરી, દિનેશભાઇ પટેલ, મેરામણભાઇ ભાટુ, ગોપાલભાઇ સોરઠીયા, અરવિંદભાઇ સભાયા, દિલીપસિંહ કંચવા, દિલીપ જોઇશર, કેતનભાઇ નાખવા, કેતનભાઇ જોશી, પ્રવીણભાઇ માડમ મુકશભાઇ દાસાણી, વિનોદભાઇ ગોંડલીયા, વિનોદભાઇ ખીમસુરીયા, કિશનભાઇ માડમ, બ્રિજરાજસ્િંહ સોઢા, નયનભાઇ વ્યાસ, ભાવેશ કાનાણી, પી.ડી. રાયજાદા, યુવા મોર્ચા પ્રમુખ મનીષ કટારીયા, દિલીપસિંહ જાડેજા, વિજયસિંહ જેઠવા, વિરલ બારડ, મોહિત મંગી, મિહલા મોરચાના પ્રમુખ શારદાબેન વિંઝુડા, ક્રિષ્નાબેન સોઢા, પ્રતિમાબેન કનખરા, દયાબેન, જયોતિબેન ભારવાડીયા, રમાબેન ચાવડા, અલ્કાબેન જાડેજા, પારસ વૈષ્ણવ, મોનિકાબેન વ્યાસ, ભાવિષા ધોળકીયા મીડીયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર અહેવાલ મુકુંદ બદીયાણી)

(12:58 pm IST)