Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વરસાદના વિલંબ વચ્ચે કચ્છમાં જળસંકટના એંધાણ

ભુજ તા.૨૦: વરસાદના વિલબ વચ્ચે કચ્છમાં અત્યારથીજ જળસંકટના એંધાણ વરતાઇ રહ્યા છે. ગત વર્ષે ઓછા વરસાદ થકી પાણીની કટોકટીનો સામનો કરતા કચ્છ જિલ્લાના મધ્યમકક્ષાના મુખ્ય ૭ ડેમોમાં પાણીના જથ્થો તળીયે છે. જુલાઇના પ્રથમ અઠવાડીયા સુધી ચાલે તેટલુ જ પાણી ઉપલબ્ધ હોઇ આગામી સમયમાં વરસાદ ખેંચાશે તો કચ્છમાં જળસંકટના એંધાણ વરતાઇ રહ્યા છે.

(11:29 am IST)