Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ગોંડલનાં વેજા ગામ ખાતે કોઝવે પાણીનો સમ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત

ગોંડલ : તાલુકાના વેજાગામ ખાતે ત્રણ કોઝવે, પાણીનો સંપ તેમજ અલગ અલગ કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્‍યા હતા. આ તકે જ્‍યોતિરાદિત્‍યસિંહ (ગણેશભાઇ) જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા વેજાગામના પ્રતિનિધિ જીતુભાઇ તેમજ ઉપસરપંચ સુખદેવસિંહ ગોહેલ તેમજ બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય-ગોંડલ)

(9:59 am IST)