Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બીએસએફએ કચ્છના ક્રીક એરિયામાં થી એક બોટ સાથે બે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા

(ભુજ) કચ્છના ક્રીક વિસ્તારમાં બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન એક બોટ સાથે બે પાક ઘૂસણખોરોને ઝડપી પડાયા છે. આ બંને શખ્સોની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ બંને શખ્સો માછીમારો છે કે ઘૂસણખોરો તે અંગે પુછપરછ હાથ ધરવામાં આવી છે

(8:56 pm IST)