Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જામનગરના લાલપુરના સણોસરી ગોળાઇમાં કાર પલ્ટી જતા એકનું મોત : ૩ને ઇજા

 જામનગર : જામનગરના સતવારા પરિવાર પોરબંદર જઇ રહ્યો હતો. ત્યારે લાલપુરના સણોસરી પાસેની ગોલાઇમાં પલ્ટી મારી જતા એક વ્યકિતનું ઘટના સ્થળે મૃત્યુ જયારે ત્રણ ઘાયલ છે. જેમાં એક ગંભીર જણાય છે. (અહેવાલ-મુકુંદ બદિયાણી, તસ્વીર-કિંજલ કારસરીયા-જામનગર)

(4:19 pm IST)