Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ઉપલેટા ગ્રામ્‍યમાં કોરોના સ્‍થિતીની સમીક્ષા

ઉપલેટા : તાલુકાના ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્‍યો છે ત્‍યારે તાલુકાના લાઠભીમોરા કાથરોટા સહિતના ગામોની મુલાકાત લઇ કોરોનાની સ્‍થિતિની સમીક્ષા કરી ઉપલેટાના કાર્યદક્ષ મામલતદાર મહાવદીયાએ લોકોને જરૂરી માર્ગદર્શન આપી નિયમોનુ ચુસ્‍તપણે પાલન કરવા અનુરોધ કરેલ હતો. નાયબ મામલતદાર રામભાઇ, જીલ્લા ભાજપ મહામંત્રી તથા લાઠના યુવા સરપંચ પૃથ્‍વીરાજસિંહ ચુડાસમા સહિતાનાઓ સાથે રહ્યા હતા તે તસ્‍વીર. (તસ્‍વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

 

(11:58 am IST)