Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ :વાગડમાં વરસાદ સાથે ભારે પવન અને ગજવીજનો માહોલ

રાજકોટ ;આજે સાંજથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો જોવાયો હતો રાજકોટ સહિતના શહેરોમાં પવનનું જોર વધ્યું હતું તેવામાં કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. વાગડ સહિતના કેટલાક પંથકમાં કમોસની વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના ગાગોદર, પંલાસવા, કિડિયાનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.  

 

(12:38 am IST)