Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જસદણ : પીપરડી ગામનાં શખ્સ વિરૂધ્ધ રજૂઆત

જસદણ તા. ૨૦ : રાજકોટ જીલ્લા પૂર્વ સરપંચ સંકલન સમિતીના જસદણના પ્રમુખ ભુપતભાઇ સુંદરભાઇ કેરાળીયાએ કલેકટરશ્રી, ડીડીઓ શ્રી અને એસ.પી.શ્રી રાજકોટ ગ્રામ્યને રજૂઆત કરી છે.

જેમાં જણાવ્યું છે કે, પીપરડી ગામનો એક શખ્સ લોકોને વાતોમાં ફસાવીને કામના નામે પૈસા પડાવી લે છે જેની સામે પગલા ભરવા માંગણી કરી છે.

(11:24 am IST)