Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પોરબંદરમાં એરપોર્ટ કર્મચારી અને રાજકોટથી ટ્રેઈનમાં આવેલ યુવાનના કોરોના વાયરસના બંનેના નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : શહેરના એરપોર્ટ કર્મચારી અને રાજકોટથી ટ્રેઈનમાં આવેલ પોરબંદરના યુવાનને કોરોના વાયરસની શંકા જણાતા બંનેને ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ અને રિપોર્ટ જામનગર સરકારી મેડિકલ કોલેજમાં મોકલતા બંનેના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે

(7:17 pm IST)