Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

'કોરોના'ના ભયથી ધોરાજી એસ.ટી. ડેપો બજારો સુમસામ

ધોરાજી : સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના કેસો મળી આવેલ અને ધોરાજી વિસ્તારમાં કોરોના વાયરસના ડરથી લોકો ઘર બહાર નીકળતા નથી. ધોરાજીની સોની બજાર તથા બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારોમાં માણસોની ઓછી હાજરી જોવા મળે છે. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:56 pm IST)