Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મોરબીમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો નેગેટીવ રીપોર્ટ

મોરબીઃ એક યુવાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો માલુમ પડતા તેમના ગઇકાલે સેમ્પલ લઇને જામનગર  સરકારી મેડીકલ  કોલેજમાં  મોકલવામા આવ્યા હતા. જેનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આ યુવાન  વિયેતનામથી પરત આવેલ ત્યારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો માલુમ પડયા હતા.

(8:54 pm IST)