Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પત્રકારની હત્યાની તપાસની માંગઃ

વઢવાણઃ અમદાવાદની ખાનગી ટીવી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની તાજેતરમાં થયેલી હત્યાને સુરેન્દ્રનગર જિલ્લા પ્રકાર સંઘે વખોડી કાઢી જવાબદારો સામે કડક પગલા લેવા માંગણી કરવામાં આવેલ છે. તસ્વીરમાં પત્રકારો આવેદનપત્ર પાઠવા જતા નજરે પડે છે. (૧૧.૪)

(12:08 pm IST)
  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST

  • દાર્જીલીંગના ભાજપના બુથ લેવલના ડેટા લીક થઈ ગયા? તૃણમુલ કોંગ્રેસ તરફ અંગુલી નિર્દેશ: જાણીતા ડેટા એનાલીસ્ટ જી.પ્રધાને ટ્વીટ કરી જણાવ્યું છે કે ભાજપના દાર્જીલીંગ યુનિટના બુથ લેવલના જે ડેટા માહિતી એકત્ર કરાયેલ તે લીક કરવામાં આવ્યાનું અને ટીએમસીના હાથમાં પહોંચ્યા છે : નાણાની કમાલના જોરે આ ડેટાને એકથી બીજાના હાથમાં ચાલ્યા ગયાનો પણ નિર્દેશ કર્યો છે. access_time 11:28 am IST

  • ગુજરાત કોંગ્રેસ નેતાઓની નારાજગીથી પરેશાન:નારાજ નેતાઓને મનાવવા કોંગ્રેસની કવાયત,સ્થિતિ વધુ ખરાબ બને તે પહેલા કોંગ્રેસે પ્રયાસ શરૂ કર્યા :,નારાજગી માટે કોંગ્રેસમાં સંકલનનો અભાવ જવાબદાર. access_time 10:59 am IST