Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જૂનાગઢઃ વડિયાદેવળીમાં મિતુલ ગણાત્રાના પુત્રના જન્મદિનની ઉજવણીઃ

જૂનાગઢઃ વડીયાદેવળીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મિતુલ કાંતિલાલ ગણાત્રાના પુત્ર રાજા રણછોડના છઠ્ઠા જન્મ દિવસની વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવજીની પૂજા કરી સ્કૂલમાં બાળકોને ચોકલેટ આપીને ઉજવ્યો હતો. આ તકે સરપંચ રમાબેન ઢોલરીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સની ટીમ તેમજ ચોટાઈ સ્કૂલના શિક્ષકોએ રાજા રણછોડને આશિર્વાદ આપ્યા હતા (તસ્વીર-અહેવાલઃ વિનુ જોષી-જૂનાગઢ)(૨-૨૧)

 

(12:00 pm IST)