Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ધોરાજી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરતા પોલીસ ઇન્સપેકટર વી.એચ. જોષી :

ધોરાજી : ધોરાજી શહેરમાં ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઇ નવનિયુકત પોલીસ ઇન્સપેકટર વી.એચ. જોષી તેમજ ટ્રાફીક જવાનોએ ધોરાજીના ત્રણ દરવાજા, હવેલી શેરી, સોની બજાર, સહિતના મુખ્ય માર્ગો પર પગપાળા નીકળી આડેધડ થતાં પાર્કીંગ, શાકભાજીની લારીઓ, વેપારીઓ દ્વારા દુકાન આગળના ટેબલ, પાથરણા વાળા સહિતનાઓને અલટીમેટમ આપી હંગામી દબાણો અને રાહદારીઓને અડચણરૂપ લારી ગલ્લાઓ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. (તસ્વીર-કિશોરભાઇ રાઠોડ-ધોરાજી)(૮.૭)

 

(11:52 am IST)