Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ઇશ્વરીયા શાળામાં રંગ રંગ ધૂળેટીની ઉજવણી

ઇશ્વરીયા તા.૨૦: ધૂળેટી પર્વે શાળાઓમાં રજા હોવાથી આજે મંગળવારે ઇશ્વરીયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી હસમુખભાઇ પટેલ તથા શિક્ષકગણ સાથે વિદ્યાર્થી ભુલકાઓએ રંગ રંગ ધૂળેટી મનાવી ત્યારે કાર્યકર્તા શ્રી મુકેશકુમારનો જન્મદિવસ હોઇ બાળકોને મીઠુ મોં કરાવી સૌ હરખભેર હોળી-ધૂળેટી ખેલ્યા હતા.

 

(9:35 am IST)
  • બીજી સર્જીકલ સ્ટ્રાઈક આવી રહી છે?: જાણીતા ડેટા એનાલીસ્ટ જી. પ્રધાને તેમના એક ફોલોઅર રેણુકા જૈન - ચોકીદારના એક ટ્વીટનો જવાબ આપતા લખ્યુ છે કે 'અમે તેમને નિરાશ નહિં કરીએ.' રેણુકા જૈને લખ્યુ હતું કે રોજ હું સવારે ઉઠુ છુ ત્યારે શિવજી પ્રતિ મારો ભાવ પ્રગટ કરી સમાચારો જોવા લાગુ છું કે પાકિસ્તાન ઉપર બીજો હુમલો થયો કે નહિં? તેના જવાબમાં ડો.જી.પ્રધાને સુચક રીતે લખ્યુ છે કે ''અમે તમને નિરાશ નહિં કરીએ'' જેનો અર્થ એવો કઢાઈ રહ્યો છે કે આતંકીઓના છોતરા કાઢવા બીજી સર્જીકલ સ્ટ્રાઈક તોળાઈ રહી છે. access_time 11:28 am IST

  • વડોદરા જિલ્લામાં હોળી-ધુળેટીમાં નદીઓમાં નહાવા પર પ્રતિબંધ :લાંછનપુર, સિંધરોટ, ચેકડેમ, નારેશ્વર, દિવેર મઢી ખાતે પ્રતિબંધ :પહેલા હોળી-ધુળેટી પર નહાવા જતા ડૂબવાના બની ચુક્યા છે બનાવ :નહાવા જનાર સામે પોલીસ ગુનો નોંધી કરશે કાર્યવાહી :આજથી બે દિવસ પ્રતિબંધ રહેશે. access_time 10:59 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST