Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

હળવદમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક શાખાનો પ્રારંભ

 હળવદ : રાજકોટ નાગરીક સહકારી બેંકની શાખા સરકારી દવાખાના સામે બસ સ્ટેશન રોડ પર શરૂ કરવામાં આવેલ છે. તેના ડીરેકટર તરીકે હળવદના વિજયભાઇ જાની એડવોકેટ સેવા આપી રહ્યા છે. આ બેંક એ. ટી. એમ. સેવા પણ આપશે આ ઉદઘાટન પ્રસંગે રજનીભાઇ સંઘાણી, જશુભાઇ પટેલ, ધીરૂભા ઝાલા, બીપીનભાઇ દવે, રાજુભાઇ ચનીયારા, વલ્લભભાઇ પટેલ, અજયભાઇ રાવલ, રણછોડભાઇ પટેલ, દિપક મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : અહેવાલ : દિપક જાની હળવદ)

(11:28 am IST)