Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પારડી ગામે મિત્તલ જાદવ નામના દલિત યુવાનની કરપીણ હત્યા : હત્યાના ગુન્હામાં જેલ બહાર આવ્યો હતો : દલિત યુવકે કરી હત્યા

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ પારડી ગામે મિત્તલ જાદવ ઉંમર ૨૫ નામના દલિત યુવાનની કરપીણ હત્યા થઇ છે શીતળા મંદિર પાસે રહેતો મિત્તલ જાદવની હત્યા  નિપજાવનાર પણ દલિત હોવાનું ખૂલ્યું છે

થોડા સમય પૂર્વે મિત્તશ નાગદાન જાદવ હત્યાના ગુનામાં જેલ બહાર આવ્યો હતો,
જેતપુરના હિસ્ટ્રીશીટરની  મિત્તલે હત્યા કરી હતી હત્યાના આ ગુન્હા અંગે શાપર વેરાવળ પોલીસ અને એલ.સી.બી દ્વારા તપાસ શરૂ. કરી છે

(9:26 pm IST)