Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટંકારાના હડમતીયા નજીક ફેકટરીમાં પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકીનું કરૂણમોત

 

ટંકારાના હડમતીયા નજીક આવેલ સનપોલી ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક કારખાનામાં રહીને મજુરી કરતા રગનભાઈ અલાવરની ત્રણ વર્ષની દીકરી રાધિકા કારખાના પાસે આવેલ પાણીના ટાંકીમાં ડૂબી જતા તેનું મોત થયું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(8:45 am IST)