Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ભાવનગર મહિલા કોલેજમાં ડો. ખાનનું વ્યાખ્યાન

ભાવનગર :. મહારાજા કૃષ્ણકુમારસિંહજી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજ-દેવરાજનગરમાં બીબીએ સેમ.-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ વિષય ઉપર ડો. ખાનનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું તે તસ્વીર

(11:35 am IST)