Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભાણવડ અને ખંભાળીયામાં ભેદી ધડાકા : ભાણવડમાં સાંજે અને રાત્રે બે વખત ધડાકા : ખંભાળિયામાં અનુભવ ભૂકંપ નહીં સ્થાનિક ! : તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લના ભાણવડ તથા ખંભાળિયામાં ભેદી ધડાકા સંભળાયા છે ભાણવડમાં સાંજે અને રાત્રે બે વખત ધડાકા થયા છે, ખંભાળિયામાં અનુભવ ભૂકંપ નહીં સ્થાનિક ! : છે તેવી વાતો વચ્ચે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે

 

(11:30 pm IST)